Friday, March 14, 2014

ખાધાં છે અવનવાં 7 જાતનાં પાણીપૂરી દહીંવડાં

ખાધાં છે પાણીપૂરી દહીંવડાં, બનાવો આવાં જ અવનવાં 7 જાતનાં દહીંવડાં

દહીંવડાં કોને  ના ભાવે? તેમાં પણ આવી ગરમીમાં દહીંવડાં મળી જાય તો-તો ટેસડો જ પડી જાય.
એટલા જ માટે અમે લાવ્યા છીએ દહીંવડાંની રેસિપી. પરંતુ હા, તમે અત્યાર સુધી ખાધાં હશે માત્ર એક જ જાતનાં દહીંવડાં. પાણીપૂરી દહીંવડાં ખાધાં છે? નહીં ને? અમે આવાં જ અવનવાં 7 જાતનાં દહીંવડાંની રેસિપી લાવ્યા છીએ.


0 comments:

Post a Comment